Abhyuday Bharat | અભ્યુદય ભારત
📧 darshita@abhyuday.in   |   📞 +૯૧ ૯૯૦૪૧ ૩૩૫૧૧

પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના

PMFME Scheme - Ministry of Food Processing Industries

આત્મનિર્ભર ભારત અભિયાન

રૂ.10.00 લાખ સુધી ની સબસિડી સાથે તમારો ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ શરુ કરો

MoFPI તથા ગુજરાત સરકારની PMFME યોજના

નાના ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇસ, ખેડૂતો, મહિલાઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) ને તેમના ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ શરૂ કરવા અથવા અપગ્રેડ કરવા માટે સહાય

અભ્યુદય ભારત પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ

સમગ્ર ગુજરાત માટે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન (DRP)

અભ્યુદય ભારત પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ એ ભારતની અગ્રણી પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી (PMC) કંપનીઓમાંની એક છે, જેને ગુજરાત સરકાર ની નોડલ એજંસી (GAIC) દ્વારા DRP તરીકે નિયુક્ત કરાઈ છે.


સરકાર ની PMFME યોજના ના લાભ અપાવવા ઉપરાંત, અમે લાભાર્થી ને પ્રોજેક્ટ પસંદ કરવાથી શરુ કરી માર્કેટિંગ સુધીની તમામ મદદ કરીએ છીએ.

અમે તમામ સહાય નિ:શુલ્ક પુરી પાડીએ છીએ

Guidance Icon

માર્ગદર્શન

પ્રોજેક્ટ ની પસંદગી, યોજના ના લાભો અને પાત્રતા પર માર્ગદર્શન

DPR Icon

DPR બનાવવો

વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવો. (મશીનરી સપ્લાયર્સ અને માર્કેટ ની વિગતો સાથે)

Loan Icon

ઓનલાઇન અરજી કરવી

સબસિડી માટે PMFME પોર્ટલ પર જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે અરજી કરવી

Registration Icon

બેંક લોન

બેંક લોન મંજૂરી મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે માર્ગદર્શન/સહાય

Handholding Icon

રજીસ્ટ્રેશન & સર્ટિફિકેશન

UDHYAM, FSSAI અને GST રજીસ્ટ્રેશનમાં સહાય.

Training Icon

હેન્ડહોલ્ડિંગ સપોર્ટ

ટેક્નિકલ ટ્રેનિંગ & માર્કેટિંગ સપોર્ટ

યોજનાના મુખ્ય લાભો

તમારા માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ માટે ૩૫% સરકારી સબસીડી મેળવો

👤

વ્યક્તિગત એકમો માટે

 
મહત્તમ સબસિડી ₹10.00 Lakhs

વ્યક્તિગત માઇક્રો ફૂડ પ્રોસેસીંગ યુનિટ સેટ અપ કરવા માટે:

  • તમારા હાલના માઇક્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટને અપગ્રેડ કરવા અથવા વિસ્તૃત કરવા માટે
  • મશીનરી અને સાધનો માટે સહાય
  • સિવિલ વર્ક
  • પેકેજિંગ સેટઅપ સહાય
👥

જૂથ અરજદારો માટે

કોમન ફેસીલીટેશન સેન્ટર (સામુહિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર)

મહત્તમ સબસિડી ₹3.00 Crore

સામુહિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સહાય:

  • પ્રોસેસિંગ સેન્ટર અને પેકેજિંગ યુનિટ
  • કોલ્ડ સ્ટોરેજ / વેરહાઉસ
  • સોર્ટિંગ અને ગ્રેડિંગ લાઇન
  • ટેસ્ટિંગ લેબ્સ

સબસીડી ગણતરી નું ઉદાહરણ

Subsidy Calculation Flowchart

સપોર્ટેડ પ્રોજેક્ટ્સ

PMFME માઇક્રો ફૂડ પ્રોસેસીંગ બિઝનેસ ની વિશાળ શ્રેણીને સમર્થન આપે છે

Supported Projects Wheel

અરજી કેવી રીતે કરવી

1

સબસીડી મેળવવા માટે સંપર્ક કરો

પ્રારંભિક ચર્ચા માટે અભ્યુદય (DRP) નો સંપર્ક કરો

2

સબસીડી માટે પાત્રતા અને પ્રોજેક્ટ ની પસંદગી

3

પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) બનાવવો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા

4

ઓનલાઇન રેજીસ્ટ્રેશન અને અરજી કરવી

અરજી પછી આવેલ કવેરી નો ઉકેલ કરવો

5

બેંક લોન મંજૂરી માટે સહાય

વધુ જાણકારી માટેના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ

સફળતા ની કહાની

PMFME યોજના દ્વારા વિકાસ અને પરિવર્તન

વધુ માહિતી માટે સંપર્ક કરો

અભ્યુદય ભારત પ્રોજેક્ટસ પ્રાઇવેટ લિમિટેડ

Location Icon સરનામું:
૧૦૦૧ અને ૧૦૨૦, ટાઈસ સ્કવેર આર્કેડ, બાગબાન પાર્ટી પ્લોટ ની નજીક, થલતેજ-શીલજ રોડ, થલતેજ, અમદાવાદ - ૩૮૦૦૫૯, ગુજરાત, ભારત.

Phone Icon ફોન:
+૯૧ ૯૯૦૪૧ ૩૩૫૧૧

Email Icon ઈમેલ:
darshita@abhyuday.in
prashant.joshi@abhyuday.in